સુરત: સરથાણામાં પત્ની પુત્રની હત્યા કરનાર સ્મિતની પોલીસે કરી ધરપકડ,ઘટનાનું કરાયુ રિકન્ટ્રક્શન
સુરતના સરથાણામાં જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની, પુત્રની હત્યા કર્યા બાદ સ્મિતે બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.