ભરૂચ : આમોદ નજીક રીક્ષાની અડફેટે નીલ ગાયનું મોત, રીક્ષાને થયું મોટું નુકશાન..
આછોદથી આમોદ તરફ જતા મોટા પુલ નજીક રીક્ષાની અડફેટે નીલગાય આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,
આછોદથી આમોદ તરફ જતા મોટા પુલ નજીક રીક્ષાની અડફેટે નીલગાય આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,
નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટલ પાસેના યુ ટર્ન નજીક આઈસર ટેમ્પો ચાલકે રિક્ષાને ટક્કર મારતા ૬ વર્ષીય બાળકનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું
ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 2 દિવસોમાં સીએનજીમાં થયેલ ભાવ વધારાથી સામાન્ય જનતા તો મુશ્કેલીમાં મુકાઈ છે પણ રીક્ષા ચાલકો સૌથી વધારે પરેશાન થઈ રહ્યા છે
જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા શહેરમાં રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી