સાબરકાંઠા : ખેડબ્રહ્માના હિંગટીયા નજીક ST બસ, જીપ અને બાઈક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, 3 લોકોના મોત...
એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ 6 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા