ભરૂચભરૂચ : જૂના ભરૂચ વિસ્તારમાં રોડ-રસ્તાની કામગીરીનો પ્રારંભ, ગુણવત્તા બાબતે મચ્યો ભારે હોબાળો... જુના ભરૂચ વિસ્તારમાં વિકાસના કાર્યનો ધમધમાટ, નગરપાલિકા દ્વારા રોડ-રસ્તાની કામગીરીનો પ્રારંભ થતાં ગુણવત્તા બાબતે શંકા સાથે હોબાળો By Connect Gujarat 07 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : નાની ખેરાળી ગામનો માર્ગ અત્યંત બિસ્માર, ગ્રામજનોમાં રોષ... અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાની ખેરાળી ગામનો રોડ અતિ બિસ્માર હાલત અને ગામમાં એસ.ટી. બસની સુવિધા નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 16 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: કીમ માંડવી રોડની બિસ્માર હાલત,કોંગ્રેસના ધારાસભ્ય અને આગેવાનોએ કર્યો ચક્કાજામનો પ્રયાસ માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે અટકાયત કરી હતી.. By Connect Gujarat 18 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રસ્તાઓના પેચવર્કના નામે માત્ર લીપાપોતી, તંત્રના કરતુત સામે જનઆક્રોશ ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ રાજયમાં 80 ટકા જેટલા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું હોવાનો દાવો કર્યો છે. By Connect Gujarat 16 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોંગ્રેસનો ખાડા મહોત્સવ; માર્ગ પર પડેલા ખાડામાં શ્રીફળ વધેરીને વિરોધ નોંધાવ્યો ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા માર્ગો સંદર્ભે જુઠાણું ચલાવતી ભાજપ સરકાર સામે ગુરૂવારે સવારે કોંગ્રેસે ખાડા મહોત્સવનો અનોખો વિરોધ નોંધાવ્યો By Connect Gujarat 14 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શહેરના આંતરિક રસ્તાઓ હજી પણ ખખડધજ, મંત્રી પુર્ણેશ મોદીના દાવાને કોંગ્રેસે પડકાર્યો રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ દાવો કર્યો હતો કે ભરૂચ જિલ્લામાં 80 ટકા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું છે By Connect Gujarat 12 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોંગ્રેસના ધારાસભ્ય લાવશો તો આવા જ રોડ મળશે,જુઓ કોણે કર્યા ભર બજારમાં સૂત્રોચ્ચાર By Connect Gujarat 01 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વરમાં બિસ્માર માર્ગના પ્રશ્ને સ્થાનિકોએ ઢોલ નગારા વગાડી પ્રમુખને કરાવી પદયાત્રા By Connect Gujarat 24 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : અધિકારીઓ તથા પદાધિકારીઓની આંખે પાટા, જુઓ કેમ છે લોકોમાં રોષ By Connect Gujarat 24 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn