અંકલેશ્વર- હાંસોટ પંથકમાં મુખ્ય માર્ગ પર જાણે સોનુ પથરાયું, ડાંગરનો પાક રોડ પર સૂકવવા ખેડૂતો મજબુર !
અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલા રસ્તાની કામગીરીનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકા અને સ્થાનિક રહો સોના સહયોગથી નિર્માણ પામેલ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો જીવન જોખમે પસાર થવા મજબુર બન્યા છે.
અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા માર્ગ પર જુના નેશનલ હાઇવે પર આર.એમ.પી.એસ. સ્કૂલ નજીકથી પસાર થતી કાર અચાનક જ પલટી ગઈ હતી.
ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી પાસે ખાનગી કંપનીની લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
કચ્છ જિલ્લાના ભુજ-મુંદ્રા રોડ પર કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આકાર પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું