ભરૂચ: દક્ષિણ આફ્રિકાના મોઝામ્બિકમાં હિંસા- લૂંટફાટ, સિતપોણ ગામે રહેતા પરિવારજનો ચિંતાતુર
દક્ષિણ આફ્રિકાની પાડોશમાં આવેલાં મોઝામ્બિકમાં કોર્ટના ચુકાદા બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસાનો સૌથી વધુ ભોગ ગુજરાતીઓ બન્યાં છે.
દક્ષિણ આફ્રિકાની પાડોશમાં આવેલાં મોઝામ્બિકમાં કોર્ટના ચુકાદા બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસાનો સૌથી વધુ ભોગ ગુજરાતીઓ બન્યાં છે.
અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે નાયબ મામલતદારના માતાની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે.અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
અંકલેશ્વરના ગડખોલથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી ચપ્પુની મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલ બે યુવાનો પાસેથી મોબાઈલ,રૂપિયાની લૂંટ ચલાવનાર ચાર પૈકી એક લૂંટારૂને પ્રતિકાર કરી ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા.
રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં રૂ. 1.50 કરોડની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જવેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી જેમાં તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા,
અંકલેશ્વરથી હાંસોટ રોડ ઉપર માટીએડ-તરીયા ગામની વચ્ચે ફોર વ્હીલમાં આવેલ બે ઈસમોએ દંપતીને વાતોમાં ભોળવી બે તોલા સોનાની ચેઈન છેતરીને લઇ ફરાર થઇ ગયા હતા.