સાબરકાંઠા: મગફળીના પાકમાં વરસાદ ખેંચાતા જીવાત અને ફુગજન્ય રોગથી ખેડૂતોની ચિંતામાં વધારો
મગફળીના પાકમાં જીવાત અને ફૂગ જન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.મગફળીનો મબલખ પાક ખરાબ થઇ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
મગફળીના પાકમાં જીવાત અને ફૂગ જન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.મગફળીનો મબલખ પાક ખરાબ થઇ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
"મહા વાવેતર" અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તાર અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું
સાંસદ શોભનાબેને એક કલાક કરતા વધારે સમય સુધી શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીને તમામની નોટબુકોને પણ ચેક કરીને તેમની ભૂલોને સુધારીને શિખવવા માટે પ્રયાસ કર્યો
અમરાપુર ગામમાં આવેલી એક શાળામાં વિદ્યાર્થિનીની બેગમાંથી સાપ નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.માંડ માંડ બેગમાંથી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો
હિંમતનગરની મીનાક્ષી લસ્સી એન્ડ બેકર્સની લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
સાબરકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદ ન વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે, આમ તો ખેડૂતોએ વાવેતર શરુ કર્યુ છે.
રાજસ્થાનથી અમદાવાદ તરફ ટામેટા ભરીને જતી પિકઅપ વાન રેલવે ઓવરબ્રિજ પરથી રોડ સાઈડ 40 ફૂટ નીચે ખાબકતા ટામેટા વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માતમાં ચાલક અને માલિકનો આબાદ બચાવ થયો
સાબરકાંઠા જિલ્લામાં પોશીનાને બાદ કરતા 8માંથી 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આમ અરવલ્લી અને સાબરકાંઠાના 14 પૈકી 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, વરસાદને પગલે હવે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો