સુરત : કતારગામ-સરથાણામાં સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું, 8 આરોપીની ધરપકડ, 6 વોન્ટેડ જાહેર
કતારગામમાં શેરબજાર અને સરથાણામાં ઓનલાઇન બિઝનેસની આડમાં સાયબર ફ્રોડને અંજામ આપવાનો પર્દાફાશ થયો હતો. અને પોલીસે 8 આરોપીની ધરપકડ કરી...
કતારગામમાં શેરબજાર અને સરથાણામાં ઓનલાઇન બિઝનેસની આડમાં સાયબર ફ્રોડને અંજામ આપવાનો પર્દાફાશ થયો હતો. અને પોલીસે 8 આરોપીની ધરપકડ કરી...
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી
સાયબર માફિયાઓની મોહજાળમાં ફસાઈ અંકલેશ્વરના ગ્રૂપ મેનેજર અને ભરૂચના સુપરવાઇઝરે રૂપિયા એક કરોડ 69 લાખથી હાથ ધોવાનો વારો આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી
ગુનાહિત પ્રવૃત્તિ માટે મ્યુલ બેંક એકાઉન્ટ (ત્રાહિત વ્યક્તિના નામે ત્વરિત ખુલી જતા ખાતા)નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આવા એકાઉન્ટ ખોલવામાં ખૂબ જ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી
કોન્સ્ટેબલને એક્ષીસ બેંકના કર્મચારીનો જ ફોન આવેલ છે તેમ માની KYC અપડેટ કરવાની તૈયારી બતાવી હતી. જે બાદ વોટ્સએપ નંબરથી લિંક મોકલતા પોલીસ કર્મીએ પોતાના આધાર, પાન સાથે ડેબિટ કાર્ડની ડિટેઇલ આપી હતી.
સુરત સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
વોટ્સએપ પર લગ્નના આમંત્રણના મેસેજ સાથે એક ફાઇલ મોકલે છે. યુઝર્સને એવું લાગે છે કે આ એક આમંત્રણ છે અને એને ડાઉનલોડ કરે છે, પરંતુ હકિકતમાં એ એક મેલવેર હોય છે