સાબરકાંઠા : પુષ્કળ પ્રમાણમાં થયેલા ફલાવર-કોબીજનો ભાવ સારો ન મળતા ખેડૂતોમાં નિરાશા..!
પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, અને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબર પર છે
પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, અને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબર પર છે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજથી અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લા માટે કૃષિ મેળાની શરૂઆત થઈ છે જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો તેમજ મુલાકાતઓ ભાગીદાર બન્યા
ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા હતા.જ્યારે પ્રાંતિજના સોનાસણ ગામે 100 વીઘા જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરતાં ઉભો પાક બળી ગયો
વધુ વરસાદ ને લઈ ને ખેતીના વિવિધ પાકો ઉપર અસર જોવા મળી રહી છે અને ખેતરોમા પાણી ભરાતા મોટા ભાગનો પાક પાણીમા ગરકાવ થતા કોહવાઈ ગયો છે અને બચ્યો છે તે પણ પીળો પડી ગયો છે.
.દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. 900ની સહાય મળે છે.
સાબર ડેરી દ્વારા સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાંથી અંદાજિત 28 લાખ લિટર દૈનિક દૂધ સંપાદન કરવામાં આવે છે.
અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ ફાટી હોય તેવી હાલાકી જોવા મળી છે