ગુજરાતસાબરકાંઠા : પુષ્કળ પ્રમાણમાં થયેલા ફલાવર-કોબીજનો ભાવ સારો ન મળતા ખેડૂતોમાં નિરાશા..! પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, અને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબર પર છે By Connect Gujarat Desk 28 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: હિંમતનગરમાં પશુપાલકો તેમજ ખેડૂતો માટે કૃષિ મેળાનો કરાયો પ્રારંભ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજથી અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લા માટે કૃષિ મેળાની શરૂઆત થઈ છે જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો તેમજ મુલાકાતઓ ભાગીદાર બન્યા By Connect Gujarat Desk 20 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: પ્રાંતિજમાં ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા,ખેડૂતો માટે અતિવૃષ્ટિ બની આફતરૂપ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા હતા.જ્યારે પ્રાંતિજના સોનાસણ ગામે 100 વીઘા જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરતાં ઉભો પાક બળી ગયો By Connect Gujarat Desk 07 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: પ્રાંતિજ તાલુકામાં વરસાદના કારણે મોટું નુકશાન, સરકાર સહાય ચૂકવે એવી ખેડૂતોની માંગ વધુ વરસાદ ને લઈ ને ખેતીના વિવિધ પાકો ઉપર અસર જોવા મળી રહી છે અને ખેતરોમા પાણી ભરાતા મોટા ભાગનો પાક પાણીમા ગરકાવ થતા કોહવાઈ ગયો છે અને બચ્યો છે તે પણ પીળો પડી ગયો છે. By Connect Gujarat Desk 05 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: દાંતીયા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી સાથે મોડલ ફાર્મિંગ તરફ વળ્યા,અન્ય ખેડૂતોને પણ આપે છે સમજ .દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. 900ની સહાય મળે છે. By Connect Gujarat 06 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર, સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં કરાયો વધારો... સાબર ડેરી દ્વારા સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાંથી અંદાજિત 28 લાખ લિટર દૈનિક દૂધ સંપાદન કરવામાં આવે છે. By Connect Gujarat 29 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: વરસાદ અને વાવાઝોડાના કારણે વાલોળ, કારેલા અને ટામેટાના પાકમાં નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માંગ અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ ફાટી હોય તેવી હાલાકી જોવા મળી છે By Connect Gujarat 02 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: ભારે વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન, ઉભા પાક પર પાણી ફરી વળ્યુ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસેલા વરસાદને લઈ ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. તૈયાર પાક પર વરસાદી પાણી વરસવાને લઈ ખેડૂતોને વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 14 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: ખેતીલાયક વરસાદ વરસતા ડાંગરની વાવણીના શ્રી ગણેશ કરતા ધરતીપુત્રો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા સારા વરસાદને લઈને ધરતીપુત્રો દ્રારા ડાંગરની રોપણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. By Connect Gujarat 13 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : માવઠાથી 50 હજાર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત હોવાનો પ્રાથમિક અંદાજ : ખેતીવાડી વિભાગ સૌથી વધુ હિંમતનગર તાલુકામાં ખેતીઓમાં વધુ પ્રમાણમાં નુકશાનની અસર થવા પામી છે. By Connect Gujarat 21 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી કરી નવા રહેવાશના ખેડૂતે મેળવી બમણી આવક... સાબરકાંઠાના ઈડર તાલુકાના નવા રેવાસ ગામે ભરત પટેલ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી એક નવો ચીલો ચિતર્યો By Connect Gujarat 18 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
Featuredસારબકાંઠા: મિનિલોકડાઉન અને આંતરરાજ્ય બોર્ડર સિલ હોવાના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો By Connect Gujarat 12 May 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredસાબરકાંઠા : હિમંતનગર માર્કેટયાર્ડ ખાતે ખેડુતોની કતાર, ટેકાના ભાવે ઘઉં વેચવા ધસારો By Connect Gujarat 21 Apr 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredસાબરકાંઠા: ટેકાના ભાવે ચણાની ખરીદીનો આજે અંતિમ દિવસ, સમય મર્યાદા વધારવા માંગ, જુઓ શું છે કારણ By Connect Gujarat 31 Mar 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredસાબરકાંઠા : પ્રાંતિજના ડેપોમાંથી લીધેલ ડાંગરનું બિયારણ નિકળ્યું ભેળસેળયુક્ત, જુઓ પછી ખેડૂતોએ શું કર્યું..! By Connect Gujarat 15 Sep 2020Share Twitter Share Whatsapp LinkedIn
Featuredસાબરકાંઠા : મગફળીના પાકમાં આવી “સફેદ ફૂગ”, ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો આવ્યો વારો By Connect Gujarat 10 Sep 2020Share Twitter Share Whatsapp LinkedIn