સાબરકાંઠા: બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર,સરકારના દાવા પોકળ સાબિત થયા
છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ વિભાગને અરજીઓ કરવા છતાં પણ શાળામાં એકપણ નવો ઓરડો મંજૂર થયો નથી
છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ વિભાગને અરજીઓ કરવા છતાં પણ શાળામાં એકપણ નવો ઓરડો મંજૂર થયો નથી
કુંડની જાળવણી ન થતા તંત્ર સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો છે ઐતિહાસિક ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડ જે અતિપૌરાણિક કુંડ માનવામાં આવે છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષમાં પ્રથમ દિવસે સવારથીજ માઇ ભકતોની મંદિર ખાતે ધસારો જોવા મળ્યો
જિલ્લા પોલીસ વડા વિજય પટેલે બાઇક ચાલકોને સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ આપીને સમજાવવામાં આવ્યા
5 રાજ્યો અને 500 જેટલા ગામો ખુંદી વળીને 7 હજાર કિલોમિટર ઝારખંડથી શરૂ થયેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું દઢવાવમાં સમાપન કરવામાં આવ્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મોરચા દ્વારા બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મ જયંતી દિવસે જૂની પેન્શન યોજના અને અન્ય પ્રશ્નોને લઈને આંદોલનની શરૂઆત કરી
શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિર સારંગપુર ધામ આયોજિત શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ આમંત્રણ રથ પ્રાંતિજ સહિત પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામોમા આમંત્રણ માટે ફર્યો હતો