સાબરકાંઠા : હિમંતનગરમાં ડાર્ક ફિલ્મ ડ્રાઈવના પ્રથમ દિવસે પોલીસ પર હુમલો, આર્મી જવાનની ધરપકડ
સાબરકાંઠાના વડુમથક હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી અને મારામારીની ઘટના પ્રકાશમાં આવી..
સાબરકાંઠાના વડુમથક હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી અને મારામારીની ઘટના પ્રકાશમાં આવી..
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં માત્ર 14 વર્ષની ઉંમર ધરાવતી સગીરાને હત્યા કરવાની ધમકી આપી 2 યુવકોએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી
મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો, અને અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા. બે મૌલવીની ધરપકડ કરતી પોલીસ
વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતાપિતાના મોત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોના પણ મોત નીપજ્યા
નવજાત શિશુ બંધ મકાનમાંથી મળી આવતા માઁની મમતા પર સવાલ ઉઠ્યા છે. કહેવત છે કે ‘પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ન બને’,પરંતુ આ કહેવત હવે આજના સમયમાં ખોટી પડી રહી છે
સાબરકાંઠાના ઇડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાય
ઘરફોડ ચોરી, વાહન ચોરી કરતી રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 4 શખ્સોને ઝડપી પાડી તેમના પાસેથી રૂ. 7.65 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો