સાબરકાંઠા: પ્રાંતિજમાં ભરઉનાળે પાણીનો કકળાટ,મહિલાઓ 1 કી.મી.દૂરથી પાણી ભરી લાવવા માટે મજબૂર
પાલિકામા છેલ્લા ચાર દિવસથી રજુઆત બાદ પણ આ વિસ્તારના રહીશોને પાણી ન મળતા હાલતો રહીશોને પાણી માટે આમતેમ વલખા મારવા પડી રહ્યા છે
પાલિકામા છેલ્લા ચાર દિવસથી રજુઆત બાદ પણ આ વિસ્તારના રહીશોને પાણી ન મળતા હાલતો રહીશોને પાણી માટે આમતેમ વલખા મારવા પડી રહ્યા છે
પ્રાંતિજ ખાતે હાલ ગરમીને લઈને બિમારીઓ સહિત રોગચાળો અટકાવવા માટે વિવિધ ખાધ્ય પદાર્થોનુ નાગર સેવા સદનની ટીમ દ્વારા ચેકીંગ સહિત દંડ વસુલ કરવામા આવ્યો હતો
કર્ણાટકમાં ૨૧મા નેશનલ ફેડરેશન કપમાં અંડર ૨૦ એથલેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના સાબરકાંઠાના આદિવાસી વિસ્તારની નિર્મા ભગોરાએ લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતતા સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમાં રાત્રી દરમ્યાન નજીવી બાબતે બે જુથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે વોટર કુલરની આજુબાજુ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા
સાબરકાંઠા જિલ્લામાં એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન થયા હતા
પોલીસે તેમની પાસે આધાર-પુરાવા માંગતા પરંતુ આધાર પુરાવો ન મળતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી હતી.