સાબરકાંઠા: હિંમતનગરમાં જુની સિવિલ સર્કલથી દુર્ગા બજાર સુધીના ઓવરબ્રિજનું કામ શરૂ,ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુર્હુત
હિંમતનગર શહેરમાં જૂની સિવિલ હોસ્પિટલ પાસેથી દુર્ગા બજાર સુધી ઓવરબ્રિજનું ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું
હિંમતનગર શહેરમાં જૂની સિવિલ હોસ્પિટલ પાસેથી દુર્ગા બજાર સુધી ઓવરબ્રિજનું ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું
ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ તો સરકારની નલ સે જલ યોજનાનો નથી મળી રહ્યો લાભ... હાલ તો નળ જ જોઈ રહ્યા છે
સાબરકાંઠા જીલ્લામાં તરબૂચની ખેતી કરનાર ખેડૂતોની માઠી દશા બેઠી હોય એવુ લાગી રહ્યું છે.
RSSના વડા મોહન ભાગવત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ વેદ સંસ્કૃત પાઠશાળાના જ્ઞાન ગૌરવ સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,
બાઇક સવાર માતા અને પુત્રને ટ્રેકટરે ટક્કર મારતા બન્નેના કરૂણ મોત નિપજ્યાં
અખાત્રીજના દિવસે રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ અવસરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
સાબરકાંઠાના વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે