સાબરકાંઠા: હિંમતનગર એસટી નિયામક વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ૭૦ બસો એક્સ્ટ્રા વ્યવસ્થા કરવામાં આવી
જન્માષ્ટમીને લઈને ત્રણ જિલ્લાના આઠ એસટી ડેપોમાંથી ૭૦ એક્સ્ટ્રા બસો દિવસ દરમિયાન શરૂ કરવામાં આવી છે.
જન્માષ્ટમીને લઈને ત્રણ જિલ્લાના આઠ એસટી ડેપોમાંથી ૭૦ એક્સ્ટ્રા બસો દિવસ દરમિયાન શરૂ કરવામાં આવી છે.
હિન્દુ ધર્મમાં સાંપની પૂજાને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે આજે નાગપાંચમના દિવસે સાબરકાંઠા જિલ્લાભરમાં મહાદેવજીના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ રમત-ગમત સંકુલ ખાતે એથ્લેટિક રમતોત્સવ-2023 યોજાયો હતો
ખાડામાં એક્ટીવા પટકાતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેવાના કારણે એકટીવાચાલક ભીખાભાઇ કોરદભાઇ પ્રજાપતિ રસ્તા ઉપર પટકાયા હતા