સાબરકાંઠા : ખરાબ આર્થિક સ્થિતિ વચ્ચે બીજા બાળકનો જન્મ થતાં માતાએ જ બાળકીને જીવતી દાટી...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામના ખેતરમાંથી ગતરોજ જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત મળી આવતા ચકચાર મચી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામના ખેતરમાંથી ગતરોજ જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત મળી આવતા ચકચાર મચી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામના ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત મળી આવતા ચકચાર મચી હતી.
એસઓજીએ ઝડપેલ આરોપીઓ પાસે ૩૫ ગ્રામ ડ્રગ્સ સાથે અન્ય વસ્તુઓ મળી કુલ ૪ લાખ ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જવાનનો પાર્થિવ દેહ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખરોલ ગામે આવી પહોંચતા આખું ગામ ગમગીન થયું હતું.
સાબરકાંઠાના યુવાનના સ્ટાર્ટઅપ થકી સૌરાષ્ટ્રના ખેડૂતોએ કાંટામાંથી કમાણી કરી, ફિંડલાના જ્યૂસ-જામનું વર્ષે અઢી કરોડનું ટર્નઓવર કર્યું હતું.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત બનેલા વિજયનગર ફોરેસ્ટમાં સતત વરસાદના પગલે કુદરતે જાણે કે સોળે શણગાર સજ્યા હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે.
સાબરકાંઠા જીલ્લામાં તંત્રની ઘોર બેદરકારી, આંગણવાડી નજીક જ ગટરના પ્રદૂષિત પાણી ભરાયા
ઇડરના સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો ૬૧ વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે.