સાબરકાંઠા : પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો,122 નવ દંપતિઓએ પ્રમુતામા પગલા પાડ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 122 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 122 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્કૂલના રસોડામાં કામ કરતી ચાર મહિલાનો આબાદ બચાવ થયો હતો.
સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવરાત્રી નિમિત્તે કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનુ નિર્માણ કરાયુ છે.જે શિવરાત્રીના રોજ ભક્તિ માટે દર્શન અર્થે ખુલ્લું મુકવામાં આવશે.
સાબરકાંઠાના રાજેન્દ્ર નગરમાં સહયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં મુછાળી મા તરીકે ઓળખાતા સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ અપાતા ખુશી વ્યાપી છે.રક્તપિતના દર્દીઓ માટે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ એકમાત્ર આશ્રય સ્થાન બન્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં ઇડર અને વડાલી પંથકમાં મોટા પાયે ખેડૂતો ટામેટાનું વાવેતર કરે છે. જોકે ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 3 થી 4 થઈ જતા ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવતા 17 જેટલા ગામ તળાવને ભરવાની માંગ સાથે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસમાં કરાં સાથે વરસાદ વરસતા વરિયાળી અને બટાકાના સહિતના અન્ય પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.