સાબરકાંઠા : બહેન સાથે પ્રેમ હોવાના વહેમમાં પરપ્રાંતીય ઈસમની હત્યા, હત્યારાને સાથે રાખી પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સુદ્ધાસણા ગામે પરપ્રાંતીય ઈસમની હત્યા મામલે જાદર પોલીસે આરોપીની અટકાયત કરી છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સુદ્ધાસણા ગામે પરપ્રાંતીય ઈસમની હત્યા મામલે જાદર પોલીસે આરોપીની અટકાયત કરી છે.
રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં રૂ. 1.50 કરોડની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે.
સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ મથક ખાતે આગામી નવરાત્રીના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ટ્રેલર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના 7 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા
સાબરકાંઠાની હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસુ મગફળીની સારી એવી આવક થઈ રહી છે.નવી સિઝન માટે ખેડુતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોચી રહ્યા છે
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,