બોટાદ : શ્રી કેસરી નંદનને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર તેમજ ધાણી-ખજૂર-દાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો...
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાના સિંહાસનને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર તેમજ ધાણી-ખજૂર-દાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો