અંકલેશ્વર: GIDCમાં સરદાર પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની કરાશે ઉજવણી
અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા દિવાસા પર્વ નિમિત્તે “ટપ્પા દાવ”ની રમત રમી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી ગરુડ સેના નામના નવા પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ભરૂચ તાલુકાના વગુસણા ગામ ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા-ઠાકોર સમાજ દ્વારા 12માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રાજપરા ગામે ચારણ સમાજ દ્વારા સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 58 દીકરીઓને કરિયાવરમાં ગીર ગાય ભેટ આપવામાં આવી હતી.
નવરાત્રી મહોત્સવ 2024ના સાતમાં દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભીમોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.