અમદાવાદ અમદાવાદ:ચૂંટણી પહેલા સાણંદના પ્રાંત ઓફિસર રાજેન્દ્ર પટેલે ફ્લેટના પાંચમા માળેથી કૂદીને કર્યો આપઘાત, કારણ અકબંધ અમદાવાદના સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલે તેમના ફ્લેટના 5માં માળેથી કુદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સાણંદમાં 350 બેડની ESIC હોસ્પિટલની શિલાન્યાસ વિધિ સંપન્ન કરાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રૂપિયા 750 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 350 બેડની ESIC હોસ્પિટલની શિલાન્યાસ વિધિ સંપન્ન કરાવમાં આવી હતી. By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદમા લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ધમધોકાર વરસાદ,ઠેર –ઠેર પાણી ભરાયા આજે બપોરના સમયે સતત બે કલાક મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 08 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાણંદ : ધારાસભ્ય કનુ પટેલે અનેક ફરિયાદો બાદ આરોગ્ય કેન્દ્રની મૂલાકત લેતા સ્ટાફ પરસેવે રેબઝેબ By Connect Gujarat 23 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રૂ. 3 હજારની લેતીદેતીમાં મિત્રોએ જ કરી મિત્રની હત્યા, 3 હત્યારા મિત્રોની ધરપકડ. અમદાવાદ નજીક આવેલ સાણંદના મોટી દેવતી કોલટ રોડ પર ખેતરમાંથી યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી By Connect Gujarat 02 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ સાણંદ : વિરોચનગરમાં દશેરાની અનોખી રસમ, અશ્વોની પુજા કરી ઘોડાઓની થાય છે હરિફાઇ By Connect Gujarat 15 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: સાણંદમાં ગંદકીનું સામ્રાજ્ય; બોપલ-ગાંધીનગર બાયપાસ રોડ પર કચરાના ઢગલાથી લોકોમાં રોષ સાણંદ શહેર એકબાજુ વિકાસની ગાડી પર ખુબ જ આગળ વધી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય પણ વધી રહ્યુ છે. By Connect Gujarat 25 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પોલીસ સ્ટેશનોનું કરાયું ઇ- લોકાર્પણ સાણંદ જીઆઇડીસીમાં બન્યું છે નવું પોલીસ સ્ટેશન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહેમાનો રહયાં હાજર. By Connect Gujarat 16 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ By Connect Gujarat 24 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn