નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 1 મીટર દૂર, ડેમમાં 75હજાર ક્યુસેક પાણીની આવક
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાયો હતો.
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાયો હતો.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણકક્ષા સુધી ભરાવવા માટે માત્ર દોઢ મીટર જ દૂર રહ્યો છે ત્યારે નર્મદાના નીરના વધામણા કરવા આયોજન થઈ રહ્યું છે
ગુજરાતની જીવા દોરી સમાન સરદર સરોવર નર્મદા ડેમની જળ સપાટીએ સીઝનમાં પ્રથમવાર 136 મીટરની સપાટી વટાવી છે
નદીની જળ સપાટી 19 ફૂટને પાર કરી ગઈ છે.નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.35 મીટર નોંધાઈ છે
નર્મદા બંધમાંથી ધરસમસતા પાણીના પ્રવાહ વહેતા ધોધને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થતા જોવા મળે છે.
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે ડેમની જળ સપાટી 132 મીટરને પાર કરી ગઈ છે