અમરેલી : સાવરકુંડલામાં દિવાળીની રાતે ખેલાયું ઈંગોરિયા યુદ્ધ,વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાતે ઈંગોરિયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો જૂની છે,આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાતે ઈંગોરિયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો જૂની છે,આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
100 જેટલા પશુપાલકો અને માલધારીઓ સ્થાનિકોને સાથે લઈને ગૌચર દબાણ દૂર કરવાની માંગ સાથે સીમરણ ગામેથી પશુઓ સાથે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની બુદ્ધવિહાર સોસાયટીમાં રસ્તાના અભાવે વરસાદમાં ભારે કાદવનું સામ્રાજ્ય સર્જાય ગયું છે.અને કાદવ કીચડવાળો રસ્તો પસાર કરીને બાળકો શાળાએ ભણવા જવા માટે મજબુર બન્યા છે.
અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા
મહુવા રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઈકને હડફેટે લેતા બાઇક સવાર 5 જેટલા લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. જેમાં 60 વર્ષીય વનીતા જોશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક શિલ્પકાર... નામ છે કેતન રાઠોડ.......6 બાય 12ની દુકાનમાં હાથમાં છીણી અને હથોડી વડે દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું શિલ્પ ચિત્ર કંડારી રહ્યા છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ ખાતે સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત નિપજતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.