ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ, કામના રિપોર્ટ પર સહી કરનાર અધિકારીઓ શંકાના ઘેરામાં !
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલા કામોમાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલા કામોમાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબો માટેના સરકારી અનાજની હેરાફેરી કરતા બે ઇસમો પોલીસની જાળમાં ફસાયા છે. ટ્રેક્ટરમાં ભરેલો ચોખા અને ઘઉંનો જથ્થો દિવેલા ગામના ખેતરમાંથી મળી આવ્યો હતો
જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 11 ગામોમાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા હતા
સાયબર સુરક્ષા નિષ્ણાત જેરેમિયા ફોવલરે એક અસુરક્ષિત ડેટાબેઝ શોધી કાઢ્યો છે જેમાં ૧૮૪ મિલિયન (લગભગ ૧૮.૪ કરોડ) થી વધુ પાસવર્ડ, ઈમેલ એડ્રેસ અને ઓથોરાઈઝેશન લિંક્સ છે.
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ અમદાવાદ અને અંકલેશ્વરમાં દરોડો પાડીને કેમિકલની ફેક્ટરીમાં જ એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
સહકારી મંડળીઓમાં થતી ગોલમાલ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ 400થી વધુ ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ગુજરાતમાં હથિયારો સાથે ખોટા લાયસન્સ વહેંચવાનું મોટું કૌભાંડ પકડાયું હતું.અને ATSની ટીમે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. વિવિધ એજન્સીઓ સાથે હથિયાર સંબંધી તપાસમાં ATSને મોટી સફળ