ભરૂચ: ઝઘડિયાના પડવાણીયા ગામે ખનીજ ચોરીનું મોટું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ, સાંસદ મનસુખ વસાવાએ કર્યો ધડાકો
ભરૂચના સંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અધિકારીઓ પર નિશાન સાધ્યું છે.
ભરૂચના સંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અધિકારીઓ પર નિશાન સાધ્યું છે.
સુરતના કતારગામ,વરાછા સહિતના વિસ્તારોમાં હીરા દલાલીનું કામ કરતા શખ્સે એક હીરાના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખથી વધુનો હીરો ખરીદીને છેતરપિંડી આચરી હતી.
રેલવેની વિભાગીય પરીક્ષામાં લાંચ લેવાના મામલે અનેક અધિકારીઓ સામે કેસ નોંધાયા છે. આ ટ્રાન્ઝેક્શન રોકડ અને ઓનલાઈન કરવામાં આવ્યું ન હતું, પરંતુ તે સોનાના સ્વરૂપમાં કરવામાં આવ્યું હતું જેથી કોઈને તેની માહિતી ન હોય.
ભરૂચમાં રહેતાં અમિત વાઘેલાએ વર્ષ 2021માં તેમના અને પત્ની તેમજ બે બાળકોના વિઝીટર વિઝા મેળવવા માટે અરજી કરી હતી. જેનો કેનેડા એમ્બેસીમાંથી કોઇ રિપ્લાય આવ્યો ન હતો.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાં RFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા.
અમરેલી લેટરકાંડના વિરોધમાં સુરત ખાતે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગી કાર્યકરો ધરણા પ્રદર્શન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.
અમરેલીના બહુ ચર્ચિત લેટર કાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે.
નવસારીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિસ્તારના અવાવરું જગ્યામાં મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો,જોકે SOG પોલીસે આ ચોરીનો પર્દાફાશ કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી.