ગુજરાતભાવનગર : તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના કોર્ટે 7 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા..! ડમીકાંડમાંથી બહાર આવેલા તોડકાંડ પ્રકરણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉપર જ હવે સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે, By Connect Gujarat 23 Apr 2023 11:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરત : ડમીકાંડ મુદ્દે હવે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની પણ ધરપકડ, રૂપિયા લેવાનો થયો છે આક્ષેપ... ડમી કાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ હવે યુવરાજસિંહના સાળાની SOGની ટીમે સુરતથી ધરપકડ કરી છે. By Connect Gujarat 22 Apr 2023 16:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: ડમીકાંડમાં યુવરાજસિંહને પોલીસનું વધુ એક સમન્સ, હાજર નહીં રહે તો થશે કાર્યવાહી ! ગત તારીખ 14 ના રોજ ભાવનગર ભારતનગર પોલીસ સ્ટેશનમાં ડમી ઉમેદવાર કૌભાંડને લઈને 36 લોકો વિરોધમાં ફરિયાદ નોંધવામાં આવી હતી By Connect Gujarat 20 Apr 2023 11:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં SGSTએ કર્યો 4 હજાર કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ... ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરી છે. By Connect Gujarat 16 Feb 2023 17:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપેપર લીક કાંડ બાદ ગુજરાત સરકાર એક્શનમાં, IPS હસમુખ પટેલને સોંપી મહત્વની જવાબદારી ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. By Connect Gujarat 06 Feb 2023 14:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશપંજાબ : ચંદીગઢ "MMS લીક" કાંડના તાર "ગુજરાત" સાથે જોડાયા, તપાસનો ધમધમાટ શરૂ... પંજાબના ચંદીગઢ MMS લીક કાંડના તાર મુંબઈ અને ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. By Connect Gujarat 21 Sep 2022 14:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ગોરખ ધંધાનો પર્દાફાશ, સંચાલક સહિત 6 યુવતીની ધરપકડ દહેજ બાયપાસ રોડ પર સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરી સંચાલક સહિત 6 યુવતીઓની ધરપકડ કરી છે. By Connect Gujarat 21 Apr 2022 16:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : પેપર લીક કાંડ મુદ્દે કોંગ્રેસે વિધાનસભાને ગજવી, 15 મિનિટ સુધી કાર્યવાહી બંધ રહી... રાજ્યમાં પેપર લીક કાંડ મુદ્દે આજે કોંગ્રેસે વિધાનસભામાં ભારે હંગામો મચાવ્યો હતો. ગાંધીનગરમાં એક બાજુ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે By Connect Gujarat 28 Mar 2022 18:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : RTO કચેરીમાંથી બારોબાર લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું, 4 લોકોની ધરપકડ... સુરત RTO કચેરીમાંથી બારોબાર લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે By Connect Gujarat 22 Jan 2022 13:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn