પાટણ : ભારતીય ટપાલ વિભાગની બચત વસંત મહોત્સવ યોજનામાં 5 હજાર લોકોએ નવા ખાતા ખોલાવ્યા...
ભારતીય ટપાલ વિભાગ દ્વારા તા. 20 ફેબ્રુઆરીથી લોન્ચ કરાયેલી બચત વસંત મહોત્સવ યોજનામાં પાટણ જિલ્લાના 5 હજાર લોકોએ ખાતા ખોલાવી સેવાનો લાભ લીધો છે.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા તા. 20 ફેબ્રુઆરીથી લોન્ચ કરાયેલી બચત વસંત મહોત્સવ યોજનામાં પાટણ જિલ્લાના 5 હજાર લોકોએ ખાતા ખોલાવી સેવાનો લાભ લીધો છે.
રાજ્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નામની મહત્વની યોજનાની જાહેરાત કરી છે.
જામનગરના મોટા ઠાવરિયા ગામે વાસમો પુરસરકૂટ આંતરિક પેયજળ યોજનાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની આવક માં છેલ્લા ત્રણ મહિનાથી ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. લોકો ટેક્સ ભરવા માટે કોઈ ખાસ ઉત્સાહ બતાવી રહ્યા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન જામનગરમાં સૌની યોજના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.
નર્મદા જિલ્લામાં પ્રથમ વખત નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં ગુજરાત સરકારની ખેડૂતલક્ષી અધ્યતન ડ્રોન ટેકનોલોજથી ખાતરનો શેરડીના પાકમાં છંટકાવ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.