ગુજરાત જામનગર : “નળ સે જળ” યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે, 1.42 લાખ ઘરોમાં અપાયું નળ જોડાણ... જામનગરના મોટા ઠાવરિયા ગામે વાસમો પુરસરકૂટ આંતરિક પેયજળ યોજનાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 25 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: AMC દ્વારા ટેક્ષની આવક વધે એ માટે માફી યોજનાની જાહેરાત,જુઓ શું થશે લાભ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની આવક માં છેલ્લા ત્રણ મહિનાથી ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. લોકો ટેક્સ ભરવા માટે કોઈ ખાસ ઉત્સાહ બતાવી રહ્યા નથી. By Connect Gujarat 04 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર: સૌની યોજના બીજા અને ત્રીજા તબક્કાનું વડાપ્રધાનના હસ્તે કરાશે લોકાર્પણ, અનેક જળાશયો પાણીથી છલકાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન જામનગરમાં સૌની યોજના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે. By Connect Gujarat 07 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : નાંદોદના પ્રતાપનગરથી ડ્રોન ટેકનોલોજી દ્વારા દવા છંટકાવની યોજનાનો પ્રારંભ, ખેડૂતોને મળશે સબસિડી નર્મદા જિલ્લામાં પ્રથમ વખત નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં ગુજરાત સરકારની ખેડૂતલક્ષી અધ્યતન ડ્રોન ટેકનોલોજથી ખાતરનો શેરડીના પાકમાં છંટકાવ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 07 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : સરકારની યોજનાનુ છડેચોક ઉલ્લંઘન, સરકારી પરિસરોની બહાર જ કચરાના ઢગ, ગ્રામજનો ત્રાહિમામ પોકાર્યા છોટાઉદેપુર જિલ્લાના જેતપુર ગામના કેટલાક વિસ્તારોમાં ગંદકીથી લોકો પરેશાન છે By Connect Gujarat 19 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : "ધ કાશ્મીર ફાઇલ્સ" ફિલ્મનું અનોખુ પ્રમોશન, ટિકિટ પર ગ્રાહકોને ગાંઠિયા-ચ્હાની ચુસ્કી તદ્દન ફ્રી “ધ કાશ્મીર ફાઇલ્સ” મુવીને લઇ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં આ ફિલ્મને અનેક વેપારીઓ પણ પ્રમોટ કરી રહ્યા છે, By Connect Gujarat 19 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn