સ્ટુડન્ટ્સ સ્કૂલમાં સ્માર્ટફોન લઈ જઈ શકશે, દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય
દિલ્હી હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું છે કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સ્માર્ટફોન લઈ જઈ શકે છે, પરંતુ સ્કૂલ તેની દેખરેખ રાખશે. કોર્ટે આ અંગે ઘણી માર્ગદર્શિકા પણ નક્કી કરી છે.
દિલ્હી હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું છે કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સ્માર્ટફોન લઈ જઈ શકે છે, પરંતુ સ્કૂલ તેની દેખરેખ રાખશે. કોર્ટે આ અંગે ઘણી માર્ગદર્શિકા પણ નક્કી કરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે અલાઇવસ લાઈફ સાયન્સિસ અને જનપ્રકૃતિ ફાઉન્ડેશનના સયુંક્ત ઉપક્રમે અદ્ધતન સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્કૂલના રસોડામાં કામ કરતી ચાર મહિલાનો આબાદ બચાવ થયો હતો.
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે ગુજરાત ઓપન એથલેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 400 મીટર દોડમાં ગોલ્ડમેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે.
સુરતના ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ફંક્શન પહેલા કાર રેલી યોજી હતી.જેનો વિવાદ સર્જાયો હતો,અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા 12 જેટલી લક્ઝરી કાર ડિટેઇન કરી હતી.