ભરૂચ અંકલેશ્વર: ભંગારના ગોડાઉનોમાં આગની ઘટના બાદ ખુલ્લા પ્લોટમાં.પડેલ રસાયણિક કચરામાં આગ, ફાયર ફાયટરોએ મેળવ્યો કાબુ અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ નેશનલ હાઈવે પર જ ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળવાના મામલામાં તંત્ર સંચાલકોને નોટીસ પાઠવશે, કડક કાર્યવાહી ક્યારે ? અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળવાના મામલામાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે.તંત્ર દ્વારા ગોડાઉનના સંચાલકોને નોટિસ પાઠવી ફાયર સેફટી અંગેના ખુલાસા પૂછવામાં આવશે By Connect Gujarat Desk 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં આગથી નાસભાગ મચી અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ નોબલ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો,સાંજના સમયે અચાનક કોઈક કારણોસર સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી By Connect Gujarat Desk 14 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : વાપીમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ,12 ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવ્યા વલસાડ જિલ્લાના વાપી ખાતે ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.એક ગોડાઉનથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. By Connect Gujarat Desk 08 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સ્ક્રેપ ટ્રેડર્સ પર પોલીસની તવાઈ,સ્પેશ્યલ કોમ્બિંગ ડ્રાઈવ અંતર્ગત ભંગારના ગોડાઉનમાં તપાસથી ફફડાટ અંકલેશ્વરમાં સ્પેશિયલ કોમ્બીંગ ડ્રાઇવ અંતર્ગત સ્ક્રેપના ગોડાઉન ચેકીંગ કરી જાહેરનામા ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat Desk 23 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા... ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. By Connect Gujarat 10 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: એક સપ્તાહમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ત્રીજી ઘટના, કોણ ભરશે પગલા? અંકલેશ્વરના નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 21 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn