વડોદરા: અનાજ કરિયાણાના વેપારીની દુકાનમાંથી વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરાયો
મહાનગર પાલિકા દ્વારા અનાજ કરિયાણાના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
મહાનગર પાલિકા દ્વારા અનાજ કરિયાણાના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
વલ્લભીપુર પોલીસે બાતમીને આધારે નસીતપુર ગામેથી નકલી બિયારણના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કારુવાહી હાથ ધરી છે.
પંચમહાલની શહેરા નાગર પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવ્યો હતો. જે બાદ વેપારીઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.
એલસીબી પોલીસે નવા છાપરા ગામે પટેલ ફળિયામાં રહેલી કારમાંથી રૂ. 96 હજારથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
ભાવનગર મનપા કમિશનરે રજાના દિવસોમાં પણ કાયદાનું પાલન કરાવવા શહેરમાં ડ્રાઈવ યથાવત રાખી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ SOG પોલીસનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં SOG ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં હતો.