લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારો, 10 જિલ્લાના પ્રમુખોના નામ પર લાગી અંતિમ મહોર
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી થયા બાદ હવે પક્ષ દ્વારા જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી થયા બાદ હવે પક્ષ દ્વારા જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સાબરકાંઠા જિલ્લામાં આયોજિત ભારત જોડો પદયાત્રામાં હાજર રહ્યા હતા
ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના 34મા પ્રમુખ બન્યા છે, ત્યારે શક્તિસિંહ ગોહિલે સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસનો ચાર્જ સંભાળ્યો હતો.
શહેર અને જિલ્લાના કોંગ્રેસ સંગઠનોનો કાર્યક્રમ, ભાજપ અને આપના લોકો કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસમાં ભળેલા લોકોને ખેસ પહેરાવાયો