ભરૂચ ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો-વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની માંગ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. By Connect Gujarat 06 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : સ્માર્ટ સીટી અંતર્ગત 500થી વધુ ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર..! ઉચ્ચ અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 500થી વધુ ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું By Connect Gujarat 11 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર: સ્માર્ટ સિટી બનાવવા 65,417 લોકોએ મત આપ્યા, ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ 2.0ની શરૂઆત જામનગર મહાનગર પાલિકા દ્વારા ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ 2.0ની શરૂઆત કરવામાં આવી છે By Connect Gujarat 16 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત:સ્માર્ટ સિટીમાં સોસાયટીમાં કાદવની નદી જોવા મળી, જુઓ શું છે મામલો હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે.વિઠ્ઠલનગર સોસાયટીમાં કાદવ બહાર નિકળતા રહીશો ચિંતામાં મુકાયા છે. By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગરને “સ્માર્ટ સિટી” બનાવવા ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીની અનોખી પહેલ… મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ સર્વેમાં શહેરના બન્ને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 19 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ અમદાવાદ : હાર્દિક પટેલના ગઢ વિરમગામમાં પહોચી કનેક્ટ ગુજરાતની ટીમ, જાણ્યો મતદારોનો મિજાજ... વિરમગામ બેઠક પરથી જામશે ચૂંટણીમાં રસપ્રદ જંગ, કનેક્ટ ગુજરાતની ટીમ પહોચી અમદાવાદના વિરમગામ By Connect Gujarat 18 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ગાજરાવાડી વિસ્તારના લોકો દૂષિત પાણી પીવા મજબૂર,સ્થાનિકોમાં રોષ વડોદરામાં સ્માર્ટસિટીના દાવા વચ્ચે ગાજરાવાડી વિસ્તારમાં લોકો પ્રદુષિત પાણી પીવા મજબૂર બન્યા છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહયો છે By Connect Gujarat 27 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા સ્માર્ટ સિટી વડોદરામાં સ્થાનિકો લાકડાના પુલ પર ચાલવા છે મજબૂર, જુઓ વિકાસની વરવી "વાસ્તવિકતા" વડોદરા શહેરને શાંઘાઈ બનાવવાના મોટા દાવાઓ વચ્ચે કહેવાતા સ્માર્ટ સિટીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. By Connect Gujarat 23 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અનરાધાર વરસાદે AMCની ખોલી પોલ, વોટર વર્કસના ચેરમેને કહ્યું કે સ્માર્ટસિટી એટ્લે સોનાના રસ્તા ન હોય.! અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતા તંત્રની પોલ ખૂલી પડી હતી. રો઼ડ રસ્તા બેસી ગયા હતા અને તૂટી ગયા હોવાનુ સામે આવ્યું હતું By Connect Gujarat 09 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn