ભરૂચ: સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પરિવારને મળ્યું રૂ.83 હજારનું વીજ બિલ, DGVCL સામે રોષ
દક્ષિણ ગુજરાતી વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે વીજ કંપની દ્વારા ગ્રાહકને રૂપિયા 83,000 નું બિલ આપી દેવાતા પરિવાર પરિવાર ચોંકી ઉઠ્યું
દક્ષિણ ગુજરાતી વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે વીજ કંપની દ્વારા ગ્રાહકને રૂપિયા 83,000 નું બિલ આપી દેવાતા પરિવાર પરિવાર ચોંકી ઉઠ્યું
તવરાની શ્રી નિવાસ સોસાયટીમાં રહેવાસીઓના આક્રોશને જોતા કર્મચારીઓએ સ્થળ પરનું કામ તાત્કાલિક બંધ કરી દીધું હતું અને મીટર લગાવવાની કાર્યવાહી બંધ કરી ચાલતી પકડી
ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના લિંક રોડ પર આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા હતા
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ-અંકલેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરને લઈ દુવિધામાં મુકાયા છે
DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....
સ્માર્ટ મીટરને લઈને લોકોમાં હજી પણ ઘણી બધી માન્યતાઓ હોવાના કારણે સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટના સામે આવતી રહે છે
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું અને વીજ કંપનીના સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ કરવામાં આવી