Connect Gujarat

You Searched For "Smartphone"

Honorનો આ ખાસ ફોન 108MP કેમેરા, 5,800mAh બેટરી અને 16GB રેમ સાથે થશે લોન્ચ, જાણો સંપૂર્ણ વિગતો.!

5 Jan 2024 10:36 AM GMT
જાણીતી કંપની Honor એ ચીનમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે Honor X50 GT તરીકે ઓળખાય છે. આ ઉપકરણ ગયા વર્ષે લોન્ચ કરાયેલ X40 GTનું અનુગામી છે.

Vivo X100 Pro Plus સ્માર્ટફોન 200MP પેરિસ્કોપ કેમેરા સાથે થશે લોન્ચ, જાણો મહત્વની વિગતો..!

26 Dec 2023 11:30 AM GMT
જેમ કે આપણે જાણીએ છીએ કે જાણીતી સ્માર્ટફોન ઉત્પાદક Vivo તેના ગ્રાહકો માટે નવી સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

iQOO Neo9 સિરીઝના લોન્ચિંગની આવી નવી અપડેટ, કંપનીએ કર્યું નવું ટીઝર લોન્ચ..!

29 Nov 2023 8:51 AM GMT
iQOO તેના વપરાશકર્તાઓ માટે Neo9 સિરીઝ લાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

IPhone 15 Pro VS IPhone 14 Pro: નવો iPhone જૂના મોડલથી કેટલો અલગ હશે, કિંમતથી લઈને ફીચર્સ સુધી, જાણો બધુ.!

23 Aug 2023 7:35 AM GMT
Apple પોતાની નવી સ્માર્ટફોન સિરીઝ iPhone 15 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ શ્રેણીમાં ઘણા ફોન સામેલ છે

Xiaomi Mix Fold 3 સ્માર્ટફોન લોન્ચ, Galaxy Z Fold 5 કરતા પાતળો હોવાનો દાવો

16 Aug 2023 6:03 AM GMT
Xiaomiએ ચીનમાં આયોજિત તેની મેગા ઈવેન્ટમાં Xiaomi Mix Fold 3 લોન્ચ કર્યો છે. આ કંપનીનો નવો ફોલ્ડેબલ ફોન છે.

કેરળ : સાવધાન: બાળકોને મોબાઈલ આપતા પહેલા વાલીઓ ચેતજો, સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થતાં બાળકીનું થયું મોત

26 April 2023 7:30 AM GMT
8 વર્ષની બાળકીનો જીવ જતો રહ્યો છે. બાળકીનું મોત ત્યારે થયું જ્યારે તેના હાથમાં રહેલો મોબાઇલ ફોન ફાટયો

સ્માર્ટફોન : રૂ. 10,000થી ઓછી કિંમતના શ્રેષ્ઠ સ્માર્ટફોન, વાંચો લિસ્ટ..!

26 Feb 2023 10:34 AM GMT
ભારતીય બજારમાં સ્માર્ટફોનની કોઈ કમી નથી. તમને દરેક કિંમતના સેગમેન્ટમાં ફોન મળશે. ફોનની કિંમત તેની ગુણવત્તા અને ફીચર્સ અનુસાર નક્કી કરવામાં આવે છે.

iQOO Z7નું પોસ્ટર રિલીઝ, ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ..!

25 Feb 2023 11:50 AM GMT
IQOO નો નવો ફોન iQoo Z7 ભારતમાં લોન્ચ માટે તૈયાર છે. કંપનીએ iQOO Z7ના લોન્ચિંગને લઈને સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી

OnePlusના આ 10 ફોનને મળશે સૌથી મોટી અપડેટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

12 Feb 2023 9:00 AM GMT
જો તમે પણ વનપ્લસ ડિવાઇસ યુઝર છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.

Realme 10 Pro : ભારતમાં લોન્ચ થયો કોકા-કોલા એડિશન સ્માર્ટફોન, ડિઝાઇન અને ફીચર્સ છે અદ્ભુત, જાણો કિંમત

11 Feb 2023 4:40 AM GMT
Realme એ તેનો નવો કોકા-કોલા સ્પેશિયલ એડિશન ફોન Realme 10 Pro 5G ભારતમાં લોન્ચ કર્યો છે.

Samsung Galaxy S23 Ultra : જુઓ કેવો છે સેમસંગનો 200 મેગાપિક્સલ કેમેરાવાળો પહેલો ફોન.!

2 Feb 2023 9:33 AM GMT
સેમસંગે સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2023માં સેમસંગ ગેલેક્સી S23 સીરીઝના ત્રણ ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે

iQoo Neo 7 5G : IQOO ના નવા ફ્લેગશિપ ફોનનું ટીઝર રિલીઝ, ભારતનું પ્રથમ ડાયમેન્સિટી 8200 SoC મળશે.!

24 Jan 2023 6:38 AM GMT
સ્માર્ટફોન બ્રાન્ડ iQoo એ પણ તેના નવા ફ્લેગશિપ ફોન iQoo 11 5G પછી ભારતમાં iQoo Neo 7 5G લોન્ચ કરવાની તૈયારી કરી છે.