સુરત : શું આ છે સ્માર્ટ સિટીને ક્લીન બનવાનું પાલિકાનું લક્ષ્ય..?,લેકગાર્ડનો ગંદકીથી તરબતર..
લેકગાર્ડનો પાછળ વપરાયેલ કરોડો રૂપિયા પાણીમાં પાલિકા દ્વારા સમયસર સફાઈની કામગીરીનો અભાવ
લેકગાર્ડનો પાછળ વપરાયેલ કરોડો રૂપિયા પાણીમાં પાલિકા દ્વારા સમયસર સફાઈની કામગીરીનો અભાવ
વર્લ્ડ બેન્કની ટીમ સુરત શહેરની મુલાકાતે આવી પહોચી છે, ત્યારે તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત વર્લ્ડ બેન્કની ટીમના સભ્યોએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
રીંગરોડ સ્થિત રઘુકુળ માર્કેટ-2માં આવેલ વીજ કંપનીની મીટર પેટીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી હતી.
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીનો વચેટીયો રૂપિયા 30 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો હતો
સુરત મહાનગરપાલિકાના મેયર માટે કરોડો રૂપિયાનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે.
મનપાના કર્મચારી સહિત મોલના સંચાલકો દ્વારા લોકોના વેક્સિન સર્ટીફિકેટ તપાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે