ભરૂચ ભરૂચ : જંબુસર ટાઉનમાં તસ્કરોનો તરખાટ, 2 મકાનમાંથી કર્યો હાથફેરો... જંબુસર ટાઉનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જંબુસરના કિસ્મતનગર અને રોહીત વાસના મકાનમાંથી હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 06 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક યુનિક ઇલેક્ટ્રિકલમાંથી લાખોના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર... અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિકલ સામાનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. By Connect Gujarat 30 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: સિહોરમાં મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન,રૂપિયા 5 લાખની ચોરીનો અંદાજ ભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 21 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પોલીસના ડર વિના ચોરીના બનાવને અંજામ આપતા તસ્કરો, પોલીસ પેટ્રોલીંગની કામગીરી પર સવાલ..! ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે By Connect Gujarat 16 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ધોળે દહાડે કસક SBI બેંક નજીક પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કરો ડોક્યુમેન્ટની બેગ ઉઠાવી ગયા..! ધોળે દહાડે તસ્કરોએ કસક વિસ્તારમાં SBI બેંક નજીક પાર્ક કરેલી ઇનોવા કારનો કાચ તોડી અંદર રહેલી ડોક્યુમેન્ટની બેગ ચોરી ગયા હતા. By Connect Gujarat 07 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શક્તિનાથ વિસ્તારના બ્યુટી પાર્લરમાંથી તસ્કરોએ કર્યો હાથફેરો, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ... શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઈન્દ્રપ્રથ શોપિંગ સેન્ટરના બ્યુટી પાર્લરમાં તસ્કરોએ ત્રાટકી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા By Connect Gujarat 21 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્લાસ્ટિકના દાણા ભરેલ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યુ, રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી તસ્કરોએ સીસીટીવીને બંધ કરી 70 જેટલી બેગોમાં ભરેલ પ્લાસ્ટિકના દાણા મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા By Connect Gujarat 26 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યુ નિશાન,રૂ.3 લાખથી વધુના મુદ્દામાલની ચોરી સાબરકાંઠાના સહકારી જીન વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.3 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 21 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ચોરી કરેલા દાગીનાનો ભાગ પાડવા જતાં પડી પોલીસની રેડ, 3 તસ્કરોની ધરપકડ... પોલીસે દાગીના બાબતે પૂછપરછ કરતા કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા પોલીસે તમામ મુદામાલ જપ્ત કર્યો હતો. By Connect Gujarat 09 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn