ભરૂચઅંકલેશ્વર: પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરો, બે અલગ અલગ વિસ્તારમાં ચોરીના બનાવ અંકલેશ્વર પંથકમાં શિયાળની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમા સતત વધારો થયો છે. તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો By Connect Gujarat 25 Jan 2024 15:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:સુરતી ભાગોળ વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, દાગીના સહિત રોકડ રકમની ચોરી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે By Connect Gujarat 24 Jan 2024 14:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસર ટાઉનમાં તસ્કરોનો તરખાટ, 2 મકાનમાંથી કર્યો હાથફેરો... જંબુસર ટાઉનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જંબુસરના કિસ્મતનગર અને રોહીત વાસના મકાનમાંથી હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 06 Jan 2024 17:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક યુનિક ઇલેક્ટ્રિકલમાંથી લાખોના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર... અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિકલ સામાનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. By Connect Gujarat 30 Dec 2023 13:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: સિહોરમાં મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન,રૂપિયા 5 લાખની ચોરીનો અંદાજ ભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 21 Nov 2023 17:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પોલીસના ડર વિના ચોરીના બનાવને અંજામ આપતા તસ્કરો, પોલીસ પેટ્રોલીંગની કામગીરી પર સવાલ..! ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે By Connect Gujarat 16 Nov 2023 15:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ધોળે દહાડે કસક SBI બેંક નજીક પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કરો ડોક્યુમેન્ટની બેગ ઉઠાવી ગયા..! ધોળે દહાડે તસ્કરોએ કસક વિસ્તારમાં SBI બેંક નજીક પાર્ક કરેલી ઇનોવા કારનો કાચ તોડી અંદર રહેલી ડોક્યુમેન્ટની બેગ ચોરી ગયા હતા. By Connect Gujarat 07 Nov 2023 18:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શક્તિનાથ વિસ્તારના બ્યુટી પાર્લરમાંથી તસ્કરોએ કર્યો હાથફેરો, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ... શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઈન્દ્રપ્રથ શોપિંગ સેન્ટરના બ્યુટી પાર્લરમાં તસ્કરોએ ત્રાટકી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા By Connect Gujarat 21 Oct 2023 16:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પ્લાસ્ટિકના દાણા ભરેલ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યુ, રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી તસ્કરોએ સીસીટીવીને બંધ કરી 70 જેટલી બેગોમાં ભરેલ પ્લાસ્ટિકના દાણા મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા By Connect Gujarat 26 Sep 2023 13:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn