વલસાડ:કારમાં CNGના સિલિન્ડરમાં છુપાવીને લઈ જવાતા વિદેશી દારૂ સાથે પોલીસે પાંચ શખ્સોની કરી ધરપકડ
વલસાડથી વિદેશી દારૂના વહનની એક નવી તરકીબનો પોલીસે પર્દાફાશ કર્યો છે,કારમાં CNG સિલિન્ડરમાં વિદેશી દારૂ છુપાવીને લઈ જતાં પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.