ભરૂચ: SOGએ ચોરીના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ, લૂંટના ગુનામાં પણ હતી સંડોવણી !
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Featured | દેશ | સમાચાર, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસની SOG ટીમ પર આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં CRPF ના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા. બસંતગઢના દૂરના ડુડુ વિસ્તારમાં
ભરૂચ SOGનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દિલ્હી- મુંબઈ હાઈવેના બ્રિજ નીચે દહેગામ ખાતે ટ્રક નંબર-જી.જે.02.એક્સ.એક્સ.5272માં ભરેલ પતરાના બેરલો નંબર-50માં 12,250 કિલો શંકાસ્પદ વેસ્ટ ઓઈલ ડસ્ટનો જથ્થો છે.
ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરે SOG પોલીસે દરોડા પાડી રૂ. 1.39 કરોડની રોકડ જપ્ત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.
SOG એ કસક નવી નગરીમાંથી ટ્રોલી બેગો અને બેગપેકમાં વેચાણના ઇરાદે લાવવામાં આવેલ 2 લાખના ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા