Home > somnath mahadev
You Searched For "Somnath Mahadev"
ગીર સોમનાથ : વસુધાનું લીલું આભૂષણ બન્યું "બિલ્વ વન", સોમનાથ મહાદેવને રોજ અર્પણ થતાં 1.25 લાખ બિલ્વપત્રો
24 Aug 2022 7:18 AM GMTપ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ મહાદેવને રોજ 1.25 લાખથી વધુ બિલ્વ પત્રો અર્પણ કરવામાં આવે છે
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યો
22 Aug 2022 2:58 PM GMTઆદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યો
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની થીમ પર સોમનાથ મહાદેવનો શૃંગાર કરાયો,અલૌકિક શૃંગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
19 Aug 2022 4:08 PM GMTજન્માષ્ટમીના પાવન અવસરે સોમનાથ મહાદેવને શ્રી કૃષ્ણ જન્મોત્સવની વિશેષ થીમ પર શૃંગાર
ગીર-સોમનાથ : દિલ્હીના સીએમ અને આપ નેતા અરવિંદ કેજરીવાલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજા ચડાવી
26 July 2022 9:17 AM GMTCM અરવિંદ કેજરીવાલે બોટાદ લઠ્ઠાકાંડ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે.
ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભાવીકોને હવે, નહીં નડે આકરો તાપ અને વરસાદ...
29 Jun 2022 11:24 AM GMTશ્રાવણ માસ પૂર્વે સોમનાથ મહાદેવના દર્શનનો અનેરો મહિમા, ભાવિકો વરસાદ અને આકરા તાપથી બચી શકે તેવું આયોજન
ગીર સોમનાથ : 2600 કિલો કેરીથી વિભુષીત સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી...
13 Jun 2022 3:54 PM GMTસોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ કરાયો કેરીથી વિભુષીત મહાદેવના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા કેરીનો પ્રસાદ 10 હજારથી વધુ બાળકોને વિતરણ કરાશે
સોમનાથ મહાદેવ મંદિરને સમુદ્રની ખારી હવા નહીં કરે અસર,જુઓ મંદિરનો કઈ રીતે કરાશે કાયક્લ્પ
5 Jun 2022 9:54 AM GMTસોમનાથ મહાદેવના મંદિરને કેમિકલ્સ અસ્તર સહિતના કલર કામ થી મંદિર બે માસ બાદ સુંદર અને અનોખા દર્શનનું સ્થાન બનશે.
ગીર સોમનાથ : સોમનાથ મહાદેવ મંદિરના 72મા સ્થાપના દિવસની કરાય ભવ્ય ઉજવણી
6 May 2022 1:39 PM GMTસમુદ્ર તટ પર બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરનો આજે વૈશાખ સુદ પાંચમના રોજ તિથિ પ્રમાણે આજરોજ ૭૨મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે.
ગીર સોમનાથ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરિવાર સાથે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું...
11 April 2022 8:46 AM GMTPresident Ramnath Kovinde along with his family offered Adi Jyotirlinga Somnath Mahadev ...
સોમનાથ : દરેક રૂમમાંથી દેખાશે અરબી સમુદ્રનો નજારો, 30 કરોડ રૂા.થી બનેલા સરકીટ હાઉસનું લોકાર્પણ
21 Jan 2022 1:21 PM GMTગુજરાતની શાન સમાન સોમનાથ ખાતે રૂપિયા 30 કરોડના ખર્ચથી બનેલાં સરકીટ હાઉસનું વડાપ્રધાનની વર્ચયુઅલ હાજરીમાં લોકાર્પણ કરાયું
સોમનાથ મંદિરની સુરક્ષામાં સજ્જ મરીન પોલીસની બોટના ડ્રાઈવરને છુટા કરાયા, ૪ દિવસથી દરિયાઇ પેટ્રોલીંગ બંધ
18 Oct 2021 7:55 AM GMTસોમનાથ મંદિરની દરિયાઈ સુરક્ષા માટે સજ્જ મરીન પોલીસના કરાર આધારિત કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા છેલ્લા ૪ દિવસથી દરિયાઈ પેટ્રોલીંગ બંધ
ગીર સોમનાથ: એડવાન્સ ટેકનોલોજીથી તૈયાર થઈ રહ્યો છે સોમનાથ મંદિરનો ડિજિટલ ડેટા, જુઓ શું છે ખાસિયત
21 Sep 2021 10:36 AM GMTસોમનાથ મંદિરનો ડિજિટલ ડેટા તૈયાર થશે, અમદાવાદની કંપનીને કામ સોંપવામાં આવ્યું.