ગીર સોમનાથ: પૂર અસરગ્રસ્તો માટે સોમનાથ ટ્રસ્ટ આગળ આવ્યુ,જુઓ શું કરી વ્યવસ્થા
ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદના પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુરથી અસરગ્રસ્ત લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે
ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદના પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુરથી અસરગ્રસ્ત લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી,
સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી
સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટની સોમનાથ ટ્રસ્ટ દ્વારા યજમાની કરવામાં આવી હતી.
શું આપ એ જાણો છો કે, સોમનાથ ટ્રસ્ટે શ્રદ્ધાળુઓના આસ્થાના જતનની સાથે સાથે પર્યાવરણ શુદ્ધિકરણનો મહાયજ્ઞ પણ આરંભ્યો છે.
કાર્તિકી પૂર્ણિમાના મેળાના 5 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.