ગુજરાત ભગવાન શ્રીરામની ચરણ પાદુકા સોમનાથ પહોંચી,ભવ્ય સ્વાગત કરાયું ભગવાન શ્રીરામની ચરણ પાદુકા સોમનાથ પહોંચી હતી.દિવ્ય ચરણ પાદુકાની ભગવાન મહાદેવ સન્મુખ વિશેષ પૂજા વિધિ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 20 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ મહાદેવના સાનિધ્યે સોમપુરા તીર્થપુરોહિતોનો સામુહિક 1.11 કરોડ શ્રી રામ નામ મંત્ર લેખનનો સંકલ્પ... પ્રથમ જ્યોતિલગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વ તેમજ સામ્યતા બન્ને ધરાવે છે. By Connect Gujarat Desk 14 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ, મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હરિ અને હરના સાન્નિધ્યમાં આદ્યાત્મ, મનોરંજન અને લોકસંસ્કૃતિના ત્રિવેણી સંગમસમા સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 23 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથમાં પ્રારંભ કરાયેલ “રામનામ મંત્ર લેખન યજ્ઞ”માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડાયા... CM ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે પધારેલ હોય, ત્યારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. By Connect Gujarat Desk 04 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પીએમ નરેન્દ્ર મોદીની 5 વર્ષ માટે વરણી કરવામાં આવી By Connect Gujarat 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ જય મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું By Connect Gujarat 11 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સોમનાથ જ્યોતિર્લિંગ પર બાળકૃષ્ણની પ્રતિકૃતિ સાથે કૃષ્ણ જન્મોત્સવનું ભાતચિત્ર ઊભું કરાયું શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી તેમના ચરણોમાં માખણનો ઘડો ધરવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 07 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર, સોમનાથ મંદિરે વહેલી સવારે ભક્તોનું ઘોડાપુર ઉમટયુ આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું By Connect Gujarat Desk 28 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથનો ધર્મઘ્વજ ભક્તોનો પ્રિય શ્રાવણના પ્રથમ સોમવારે 51 ધ્વજાની પૂજા કરવામાં આવી By Connect Gujarat 21 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn