અમદાવાદ : જૂની અદાવતમાં મહિલા અને તેના પુત્ર પર હુમલો, આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી...
વેજલપુર વિસ્તારમાં ઝઘડાની અદાવત રાખી એક જ પરિવારના 4 લોકોએ ગાળો બોલી મહિલાને કપાળમાં લોખંડની પાઇપ મારી તેમના પુત્ર પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
વેજલપુર વિસ્તારમાં ઝઘડાની અદાવત રાખી એક જ પરિવારના 4 લોકોએ ગાળો બોલી મહિલાને કપાળમાં લોખંડની પાઇપ મારી તેમના પુત્ર પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
રાજકોટ ભાજપના અગ્રણી નેતાના પુત્રને લીંબડી નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં કારચાલક વિમલનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
ધોળકા તાલુકાના બેગવા ગામમાં પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે,
જામનગરના ઉદ્યોગપતિ દ્વારા પોતાના પુત્રના પ્રથમ જન્મદિવસપર 36 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના પુત્ર જેહ અલી ખાને તેનો બીજો જન્મદિવસ ઉજવ્યો હતો.
લિંકરોડ પર રહેતાં AAPના નેતા અને પુર્વ નગરસેવક મનહર પરમાર અને તેમના પુત્ર વિરૂદ્ધ વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે