Connect Gujarat

You Searched For "SP Bharuch"

અંકલેશ્વર: સારંગપુરના આદર્શ નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ઝડપાય

22 Nov 2022 10:30 AM GMT
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૬ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.

ભરૂચ: જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં કલેકટરે સહપરિવાર ભાગ લીધો, SP ડો.લીના પાટીલ પણ ગરબે ઘુમ્યા

28 Sep 2022 8:07 AM GMT
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી અંહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલેક્ટર તુષાર સુમેરા પરિવાર સાથે જોડાયા

ભરૂચ : 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિ અર્થે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો...

16 Sep 2022 12:42 PM GMT
ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિ અર્થે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ: એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાનો વિદાય તો ડો.લીના પાટીલનો આવકાર સમારોહ યોજાયો

6 April 2022 7:49 AM GMT
ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાનો વિદાય તો ડો.લીના પાટીલના આવકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ : ઝઘડીયામાં હવે ગુનેગારો નહિ બચે શકે ત્રીજી આંખથી, 39 સીસીટીવી કેમેરા લગાવાયાં

2 Oct 2021 10:45 AM GMT
ઝઘડીયા જીઆઇડીસીમાં થતી દરેક ગતિવિધિઓ પર પોલીસની બાજનજર રહેશે. વિવિધ વિસ્તારોમાં 39 જેટલા સીસીટીવી કેમેરા લગાડી દેવાયા.

ભરૂચ : હાંસોટ પોલીસના દરોડા, 3 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો

2 Dec 2020 7:31 AM GMT
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાંથી પોલીસે 3 લાખ રૂપિયા ઉપરાંતની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી આરોપીઓને...