Connect Gujarat

You Searched For "Sports news"

ગણતંત્ર દિવસે ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ અપાશે

25 Jan 2022 12:35 PM GMT
73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ વિદેશી ટેસ્ટમાં દ્રવિડ-કે.એલ.રાહુલની જોડી થઈ ફેલ

22 Jan 2022 5:51 AM GMT
સાઉથ આફ્રિકાએ તાજેતરની ખામીઓનો ફાયદો ઉઠાવીને ટેસ્ટ અને વન-ડે બંને શ્રેણી પોતાના નામે કરી છે.

અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ

22 Jan 2022 3:50 AM GMT
અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ(Under 19 માં ગ્રુપ સ્ટેજની મેચોનો આજે છેલ્લો દિવસ છે.

IPL: અમદાવાદ તરફથી રમવું મારા માટે નવા યુગનો પ્રારંભઃ હાર્દિક પંડયા

22 Jan 2022 3:44 AM GMT
આઈપીએલની અમદાવાદ અને લખનઉની નવી ટીમોએ પોતાના 3 રિટેન કરેલા ખેલાડીઓની સત્તાવાર જાહેરાત કરી છે.

T20 વર્લ્ડકપ 2022: ICCએ શિડયુલ જાહેર કર્યું, 23 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન ટકરાશે

21 Jan 2022 3:49 AM GMT
ICCએ મેન્સ ટી20 વિશ્વ કપનો શેડ્યૂલ જાહેર કરી દીધો છે. ટૂર્નામેન્ટનું આયોજન આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બરની વચ્ચે થશે.

ઇન્ડિયા ઓપન 2022: પીવી સિંધુએ કર્યા નિરાશ, 20 વર્ષીય લક્ષ્ય સેન પ્રથમ વખત ફાઇનલમાં પહોચ્યો

20 Jan 2022 7:33 AM GMT
ભારતની બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુને શનિવારે અહીં યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપનમાં સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો

ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા લેશે સન્યાસ, વર્ષ 2022માં અંતિમ સીઝન રમશે...

19 Jan 2022 10:24 AM GMT
ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસ લઈને મોટું એલાન કર્યું છે.

અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને મોટો ઝટકો: WTAના ટોપ 50 ખેલાડીઓની યાદીમાંથી બહાર

18 Jan 2022 7:14 AM GMT
અમેરિકન મહિલા ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સને નવા WTA રેન્કિંગમાં મોટો ઝટકો લાગ્યો છે.

શું વિરાટ કોહલી ટેસ્ટ ટિમની કેપ્ટનશીપ પણ ગુમાવશે ? વાંચો કોણ બની શકે છે કેપ્ટન

15 Jan 2022 6:51 AM GMT
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી જીતવાનું ભારતનું સપનુ ચકનાચૂર થઇ ગયુ છે.

IPLમાંથી વિવોને 'ટાટા બાય બાય', ટાટા ગ્રુપ ટાઈટલ સ્પોન્સર બનશે..

11 Jan 2022 1:02 PM GMT
ટાટા ગ્રુપે વિવોને ટાઈટલ સ્પોન્સર તરીકે રિપ્લેસ કર્યું છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે પણ આ વાતની પુષ્ટિ કરી છે

IPL ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહી દીધું અલવિદા

11 Jan 2022 9:47 AM GMT
દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિકેટર ક્રિસ મોરિસે મંગળવારે રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આફ્રિકન કેપ્ટન ખડકની જેમ ઉભો રહ્યો, એકલા હાથે ભારતને હરાવ્યું

7 Jan 2022 5:37 AM GMT
દક્ષિણ આફ્રિકાએ જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતીય ટીમને 7 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો.