Connect Gujarat
સ્પોર્ટ્સ

ગણતંત્ર દિવસે ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ અપાશે

73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

ગણતંત્ર દિવસે ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ અપાશે
X

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાને હવે પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. નીરજ ચોપરાની સફળતા પાછળ સેનાનો સાથ સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યો છે. નીરજ ચોપરા અને અન્ય લોકો માટે 73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ સમયે નીરજ માત્ર 17 વર્ષનો હતો. રાજપૂતાના રાઈફલ્સ રેજિમેન્ટે એથલેટિક્સ કોચે ચોપરાને તાત્કાલિક આર્મીમાં ભરતી થવાની સહાય કરી હતી.

ત્યારપછી નીરજે પોલેન્ડમાં IAAF અંડર-10 ચેમ્પિયનશિપમાં 86.48 મીટર દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો અને ત્યારપછી સેનાએ તાત્કાલિક નીરજની ભરતી કરી લીધી હતી. બસ ત્યારપછી નીરજ ચોપરાની ટ્રેનિંગ અને સારવારનો સંપૂર્ણ ખર્ચો સેના ઉઠાવી રહી છે.નીરજ ચોપરા ઉપરાંત સેનાના કુલ 384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 53 અતિ વિશેષ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે.

અત્યારે નીરજ ચોપરા અમેરિકામાં છે અને પેરિસ ઓલિમ્પિક માટે ખાસ તૈયારી કરી રહ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાને હવે પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. નીરજ ચોપરાની સફળતા પાછળ સેનાનો સાથ સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યો છે. નીરજ ચોપરા અને અન્ય લોકો માટે 73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

આ સમયે નીરજ માત્ર 17 વર્ષનો હતો. રાજપૂતાના રાઈફલ્સ રેજિમેન્ટે એથલેટિક્સ કોચે ચોપરાને તાત્કાલિક આર્મીમાં ભરતી થવાની સહાય કરી હતી. ત્યારપછી નીરજે પોલેન્ડમાં IAAF અંડર-10 ચેમ્પિયનશિપમાં 86.48 મીટર દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો અને ત્યારપછી સેનાએ તાત્કાલિક નીરજની ભરતી કરી લીધી હતી. બસ ત્યારપછી નીરજ ચોપરાની ટ્રેનિંગ અને સારવારનો સંપૂર્ણ ખર્ચો સેના ઉઠાવી રહી છે.નીરજ ચોપરા ઉપરાંત સેનાના કુલ 384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 53 અતિ વિશેષ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે. અત્યારે નીરજ ચોપરા અમેરિકામાં છે અને પેરિસ ઓલિમ્પિક માટે ખાસ તૈયારી કરી રહ્યો છે.

Next Story