Connect Gujarat

You Searched For "sports"

બીજી T20 મેચમાં ભારતનો દબદબો, 8 રનથી વેસ્ટ ઈન્ડિઝને આપ્યો પરાજય

19 Feb 2022 4:21 AM GMT
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની T20 શ્રેણીની બીજી મેચ કોલકાતાના મેદાન ખાતે રમાય હતી. આ મેચ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 8 રનથી જીતી લીધી હતી.

નેશનલ સ્કી એન્ડ સ્નો બોર્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાતનું ગૌરવ વધારતા સિંચાઇ વિભાગના અધિકારી

16 Feb 2022 3:34 AM GMT
સામાન્ય રીતે આપણે જમીન પર રમાતી મેદાની રમતો એટલે કે ક્રિકેટ, ફૂટબોલ હોકી વગેરે વિષે જ જાણકારી ધરાવીએ છીએ.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું અવસાન, ગુજરાતમાં થયો હતો જન્મ, 4 ભાઈઓ ટેસ્ટ ક્રિકેટ રમ્યા

15 Feb 2022 6:22 AM GMT
પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રઈસ મોહમ્મદનું નિધન થયું છે.

વિરાટ કોહલીની પ્રથમ IPL સેલેરી માત્ર આટલી જ હતી !

10 Feb 2022 4:23 AM GMT
આઈપીએલ. આ માત્ર ક્રિકેટ લીગ નથી. સંપત્તિ અને ખ્યાતિની લીગ પણ છે. બીસીસીઆઈની આ કમાણીની લીગમાંથી ઘણા ખેલાડીઓને નામ, ઓળખ અને પૈસા મળ્યા છે.

BCCIના નવા નિયમના કારણે ટીમ ઇન્ડિયાના સિલેક્ટરે છોડવુ પડ્યું પદ,વાંચો શું છે નિયમ

10 Feb 2022 4:03 AM GMT
ટીમ ઈન્ડિયાના એક પસંદગીકારે પોતાનું પદ છોડી દીધું છે. તે ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિનો ભાગ હતો.

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે...

9 Feb 2022 5:02 AM GMT
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજરોજ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વન-ડે મેચ રમાવાની છે, ત્યારે ભારતીય ટીમ શ્રેણી કબજે કરવાના ઈરાદા સાથે...

IPL મેગા ઓક્શન પહેલા પ્રદર્શન પર નજર રાખતા આ 39 વર્ષીય ફાસ્ટ બોલર 9 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં કરશે વાપસી

8 Feb 2022 2:38 PM GMT
આ વખતે BCCIએ રણજી ટ્રોફીની મેચો બે તબક્કામાં આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. આ ગુરુવારથી પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે.

18 છગ્ગા, 45 ચોગ્ગાએ લાવી રનની સુનામી, IPLની હરાજી પહેલા હેડલાઇન્સમાં છવાયો U19 વર્લ્ડ કપનો આ હીરો

6 Feb 2022 7:10 AM GMT
અંડર 19 વર્લ્ડ કપની અરાજકતાનો અંત આવ્યો. આ અંધાધૂંધીમાં સૌથી મોટું નામ ડેવાલ્ડ બ્રેવિસ બની ગયું. બેબી ડી વિલિયર્સ તરીકે ઓળખાતા આ ખેલાડીને પ્લેયર ઓફ ધ...

રવિ કુમારને IPL પહેલા રણજી ટ્રોફીની ટિકિટ મળી, અંડર 19 વર્લ્ડ કપમાં પ્રદર્શન બદલ પુરસ્કાર

4 Feb 2022 7:50 AM GMT
બંગાળની ટીમ મેનેજમેન્ટ આગામી રણજી ટ્રોફીમાં અંડર-19 ભારતીય ઝડપી બોલર રવિ કુમારને અજમાવવા આતુર છે

વડોદરા : લોકડાઉનમાં યાસ્તિકાએ કરી પાર્કિંગમાં નેટ પ્રેકટીસ, હવે ન્યુઝિલેન્ડમાં રમશે વર્લ્ડકપ

17 Jan 2022 8:56 AM GMT
કોરોનાની મહામારીના કારણે આવેલું લોકડાઉન અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવી ચુકયું છે.

જામનગર : રમતપ્રેમી સંસ્થાઓ દ્વારા ધમાલગલી કાર્યક્રમ યોજાય, બાળકો-વાલીઓએ દેશી રમતોની મોજ માણી...

26 Dec 2021 9:42 AM GMT
જામનગર શહેરમાં રમતપ્રેમી સંસ્થાઓ દ્વારા “બેક ટુ બચપન-ધમાલગલી”નું આયોજન કરવામાં આવ્યું હતું

જો ફિટનેસ ટેસ્ટ પાસ નહીં થાય તો ખેલાડીઓનો પગાર કાપવામાં આવશે, એમ પસંદગીકારે કરી હતી જાહેરાત

21 Dec 2021 6:20 AM GMT
શ્રીલંકા ક્રિકેટ (SLC) એ ખેલાડીઓ માટે નક્કર અને પર્યાપ્ત ફિટનેસ ટેસ્ટ અપનાવીને સ્વાસ્થ્ય અને ફિટનેસ તરફ એક મોટું પગલું ભર્યું છે.