સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા ડેપોને નવી 5 બસો ફાળવાતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી
ભરૂચમાં એસટી વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માગ કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને જન્માષ્ટમીએ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાથીઓ આવે છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7 મે 2023ને રવિવારના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે.
ભરૂચ જીલ્લામાં રોજગારી અર્થે આદિવાસી સહિત શ્રમિક પરિવારો સ્થાયી થયા છે પંરતુ હોળી – ધુળેટીનો તહેવાર સૌથી મોટી તહેવાર માનવામાં આવે છે.
કોરોના કાળ બાદ એસટી. વિભાગમાં એડ્વાન્સ અને ગ્રુપ બુકિંગમાં 25%નો વધારો થયો છે, ત્યારે દિવાળી વેકેશન પહેલા જ સૌરાષ્ટ્રના એડવાન્સ બુકિંગમાં એસટી. વિભાગને રૂપિયા 1 કરોડથી વધુની આવક થઈ છે.