અંકલેશ્વર તાલુકાના રેશન ડીલરો પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા, તંત્રવાહકોને કરી રજૂઆત...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના રેશન ડીલરો પડતર પ્રશ્ને હડતાળ પર ઉતરી ચાલુ મહિને અનાજનો જથ્થો નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના રેશન ડીલરો પડતર પ્રશ્ને હડતાળ પર ઉતરી ચાલુ મહિને અનાજનો જથ્થો નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ દહેજ સ્થિત એમ.આર.એફ કંપનીમાં ટ્રેની કર્મીઓને કાયમી કરવામાં નહીં આવતા કર્મચારીઓએ ગેટ પર હંગામો મચાવ્યો હતો.
સાળગપુર ગામે રીક્ષા ચાલકોને બોટાદ પીએસઆઈએ બિભત્સ શબ્દો બોલી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.રીક્ષા ચાલકોએ પી.એસ.આઈ.ની બદલીની માંગ કરી છે.
ઔદ્યોગિક વસાહત એવા દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપનીના ૩૦૦ જેટલા કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે.
પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા છેલ્લા 4 દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેસી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે.ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે.
APMCમાં ગતરોજ વેપારીઓની વીજળીક હડતાળને લઈને 300 જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના 700 જેટલા શ્રમિકોની સ્થિતિ વધું કફોડી બની છે.